જાંબુઘોડા: જાંબુઘોડા ઈકો ટુરિઝમ ખાતે નરેન્દ્રભાઈ મોદીજી ના 25 વર્ષ પૂર્ણ થતા ભાજપા મંડળ દ્વારા ‘સેવા સંકલ્પ અંતર્ગત કાર્યશાળા યોજાઈ
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના જાહેર જીવનમાં સેવા અને સમર્પણના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશમાં યોજાઈ રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત જાંબુઘોડા ભાજપ મંડળ દ્વારા ઇકો ટૂરિઝમ ધનપુરી ખાતે કાર્યશાળાનું આયોજન તા.12 સપ્ટેમ્બર શનિવારના રોજ કરવામાં આવ્યું હતું.