સિહોર: ટાણા પાલીતાણા રોડ બંધ, રોડ ઉપર ઝાડ પડી જતા રસ્તો સંપૂર્ણપણે બંધ
ટાણા–પાલીતાણા રોડ બંધ ટાણા–પાલીતાણા રોડ પર જીએસપીએલ (GSPL) ગેસ ટર્મિનલની બાજુમાં રોડ પર ઝાડ પડી જતાં વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. રસ્તેથી પસાર થતા વાહનચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા તથા સાવચેતી રાખવા વિનંતી કરવામાં આવે છે.