મોરવા હડફ: પી.એસ.આઈ. ડી.જી. વહોનિયાએ ધારાસભ્ય નિમિષાબેન સુથારની મુલાકાત લીધી
મોરવા હડફ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. ડી.જી. વહોનિયાએ નવા વર્ષ નિમિત્તે ધારાસભ્ય નિમિષાબેન સુથાર સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. આ દરમિયાન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ જનતા શાંતિથી રહી શકે તે અંગે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.