હાલોલ: હાલોલ નગર સહિત પંથકમાં પ્રકાશ પર્વ દિવાળીની ભારે ઉત્સાહભેર ઉજવણી, મુખ્ય માર્ગો, મંદિરો અને ઘરો રોશનીથી ઝળહળ્યા
હાલોલ નગર સહિત સમગ્ર પંથકમાં પ્રકાશના પર્વ દિવાળીની ઉજવણીને લઈને લોકોમાં ભારે થનગનાટ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નગરમાં ઠેર-ઠેર દીપ પ્રગટાવીને તેમજ રંગબેરંગી રોશનીથી મુખ્ય માર્ગો, મંદિરો અને ઘરો ઝળહળી ઉઠ્યા છે.