નખત્રાણા: નખત્રાણા તાલુકાની ૭૬ ગ્રામ પંચાયતો માટે સરપંચ પદનું અનામત રોસ્ટર જાહેર: ચૂંટણી તંત્ર દ્વારા સત્તાવાર યાદી પ્રસિદ્ધ થતાં
કચ્છ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલ રણવાસિયા દ્વારા નખત્રાણા તાલુકાની ગ્રામ પંચાયતોની આગામી ચૂંટણી સંદર્ભે સરપંચ પદની અનામત બેઠકોની વારાફરતી ફાળવણીનું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.