હાલોલ: હાલોલના બાંધેલી-જાલીયા કૂવા પાસે બાઇક સ્લીપ થતાં માર્ગ અકસ્માતમાં બોરકન્ડાના યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું
હાલોલ તાલુકામાં એક દર્દનાક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે.આજે સોમવારના રોજ બાંધેલી અને જાલીયા કૂવા નજીકથી પસાર થઈ રહેલા એક યુવકની બાઇક અચાનક સ્લીપ થઈ જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.ભીખાપુરા ના બોરકન્ડા ના રહેવાસી મેહુલ બલસીંગ રાઠવાનું અક્સ્માતમાં મોત નીપજ્યુ છે