Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
शिक्षा
Jharkhand
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
स्कूल
Haryana
शादी
Crimenews
Agra
Bhind
Breaking
Politics
Jodhpur
Neet

લીંબડી: લીંબડી શહેર માં રખડતા પશુઓ નો ત્રાસ સાથો સાથ એસટી ડેપો રોડ પર કુતરા નો ત્રાસ વધ્યો 3 દિવસ મા 15 લોકો ને કરડ્યુ

Limbdi, Surendranagar | Feb 16, 2026
લીંબડી શહેર માં શાક માર્કેટ રોડ તથા મોરભાઇ ના ડેલા થી ચબુતરા ચોક અને સરોવરિયા ચોક થી મહાલક્ષ્મી મંદિર, છાલિયા પરા ગ્રીનચોક વિસ્તારમાં રખડતા ઢોરો છાસવારે ગોથે ચડાવવાની ઘટના ઓ સામાન્ય બની છે. ત્યાં એસટી ડેપો સામે મફતીયા પારસનગર રોડ પર રખડતા કુતરાઓ નો ત્રાસ વધ્યો છે. ડો.પંકજ ભટ્ટ સાહેબના દવાખાના રોડ પર બે ત્રણ કુતરાઓ લોકો પાછળ દોડી 3 દિવસમાં 15 જેટલા લોકોને બચકા ભર્યાની વિગતો નગરપાલિકા માં નોંધાઇ છે. છતાં પણ કોઈ પગલાં ન લેવાતા લોકો મા રોષ ફેલાયો છે.

MORE NEWS

લીંબડી: લીંબડી શહેર માં રખડતા પશુઓ નો ત્રાસ સાથો સાથ એસટી ડેપો રોડ પર કુતરા નો ત્રાસ વધ્યો 3 દિવસ મા 15 લોકો ને કરડ્યુ - Limbdi News