Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
शिक्षा
Jharkhand
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
स्कूल
Haryana
शादी
Crimenews
Agra
Bhind
Breaking
Politics
Jodhpur
Neet

લીંબડી: પરાલી ગામની સીમમાં ધલવાણા ના બંધ નજીક જાહેર માં જુગાર નો દરોડો 2 શખ્સો ઝડપાયા 7 શખ્સો ભાગી છુટતા પોલીસે વધુ તપાસ હાથ ધરી

Limbdi, Surendranagar | Feb 18, 2026
પાણશિણા પોલીસે રાણાગઢ ઓ.પી વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન માહિતી આધારે પરાલી ગામની સીમમાં ધલવાણા ના બંધ વિસ્તારમાં જુગાર નો દરોડો પાડ્યો હતો જેમાં બે શખ્સો સલમાન ગની બાબરીયા તથા અરવિંદ રૂપસંગ ધોરાળિયા ને ઝડપી પાડ્યા હતા જ્યારે હુશેન હોલી ભથાણીયા, ભીખાભાઇ, હાજી રહિમ ઉમડીયા, જુસબ સંઘરિયાત, દીનો ચુંવાળીયા ઠાકોર, મહેમુદ દાયમા તથા નુરા ચમન ભાગી છુટતા પોલીસે મુદામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે
લીંબડી: પરાલી ગામની સીમમાં ધલવાણા ના બંધ નજીક જાહેર માં જુગાર નો દરોડો 2 શખ્સો ઝડપાયા 7 શખ્સો ભાગી છુટતા પોલીસે વધુ તપાસ હાથ ધરી - Limbdi News