Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

લીંબડી: લીંબડી હાઇવે પર રળોલ ના પાટિયા પાસે ખાનગી ટ્રાવેલ્સે બાઇક સવાર ને અડફેટે લેતા એક વ્યક્તિ નુ મોત એક ની હાલત ગંભીર

Limbdi, Surendranagar | Feb 18, 2026
લીંબડી હાઇવે પર રળોલ ના પાટિયા પાસે પુરપાટ ઝડપે આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સ ચાલકે બાજરડા થી રળોલ લૌકિક વ્યવહારે સ્મશાનયાત્રા માં સામેલ થવા આવી રહેલા બાઇક સવાર ને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલક અકબરભાઇ યાકુબભાઇ ઉમડીયા નુ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે અબ્બાસ અભરામભાઇ ને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા પાણશિણા પોલીસે અકસ્માત બાદ ભાગી છુટેલ ટ્રાવેલ્સ ચાલક ને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

MORE NEWS

લીંબડી: લીંબડી હાઇવે પર રળોલ ના પાટિયા પાસે ખાનગી ટ્રાવેલ્સે બાઇક સવાર ને અડફેટે લેતા એક વ્યક્તિ નુ મોત એક ની હાલત ગંભીર - Limbdi News