Latest News in Limbdi (Local videos)
લીંબડી: લીંબડી શહેરમા પારસનગર મફતીયાપરા રહેણાક મકાન વિસ્તારમાં થી બીયરના 33 નંગ ટીન પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ
Limbdi, Surendranagar | Jul 16, 2025
rana.ashvinsinh
Follow
Share
Next Videos
લીંબડી: લીંબડી શહેરમા નગરપાલિકા સફાઈ તંત્રના પોસ્ટર નીચે જ આઝાદ ચોક મા કચરો ઠલવાતા લોકોમાં રોષ નિલેશ ભાઈ ચાવડા એ પ્રતિક્રિયા આપી
rana.ashvinsinh
Limbdi, Surendranagar | Jul 14, 2025
લીંબડી: ગંભીરા બ્રીજની દુર્ઘટના બાદ લીંબડી હાઇવે પર આવેલા તમામ બ્રીજ નુ કાર્યપાલક ઈજનેર, નાયબ ઇજનેર તથા ટીમે નિરિક્ષણ હાથ ધર્યું
rana.ashvinsinh
Limbdi, Surendranagar | Jul 14, 2025
લીંબડી: લીંબડી ના દેવપરા ગામે જાહેરમાં ગંજીપત્તાનો જુગાર રમી રહેલા 6 શખ્સો ઝડપી પાડી મુદામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી
rana.ashvinsinh
Limbdi, Surendranagar | Jul 13, 2025
લીંબડી: લીંબડી હાઇવે પર ચોરણિયા ના પાટિયા પાસે નોકરી એ જવા નીકળેલા GRD જવાનને ડમ્પરે ટક્કર મારી ભાગી છુટ્યુ પોલીસે તપાસ હાથ ધરી
rana.ashvinsinh
Limbdi, Surendranagar | Jul 13, 2025
લીંબડી: લીંબડી કોર્ટ સંકુલમાં શહેરની વિવિધ રાષ્ટ્રીયકૃત બેંકો અને પીજીવીસીએલ કચેરી ની લોક અદાલત નુ આયોજન કરવામાં આવ્યું હતું.
rana.ashvinsinh
Limbdi, Surendranagar | Jul 12, 2025
લીંબડી: લીંબડી ના શિયાણી ભોગાવો નદી પરનો પુલ પર પેચ વર્ક કામગીરીમા ગાબડા મોટી તિરાડો સેફ્ટી રેલીંગ વિખુટી પડી દુર્ઘટનાની ભીતી
rana.ashvinsinh
Limbdi, Surendranagar | Jul 11, 2025
લીંબડી: લીંબડી શહેરમા પાવર હાઉસ રોડ પર સેવા મંડળ જૈન કોલોની છેલ્લા એક સપ્તાહથી પાણીમાં ગરકાવ લોકો પરેશાન
#Jansamasya
rana.ashvinsinh
Limbdi, Surendranagar | Jul 11, 2025
લીંબડી: શહેરના હાઇવે પર સ્વામિનારાયણ મંદિરના પાર્કિંગમાં ફરી એકવાર બાઇક ઉઠાંતરી થઇ, CCTVના અભાવે તસ્કરોને મળ્યું મોકળુ મેદાન
rana.ashvinsinh
Limbdi, Surendranagar | Jul 10, 2025
લીંબડી: સૌરાષ્ટ્ર નું પ્રવેશદ્વાર અને છોટા કાશી તરીકે ઓળખાતા લીંબડી ની વિવિધ ધાર્મિક જગ્યામાં ગુરૂ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી
rana.ashvinsinh
Limbdi, Surendranagar | Jul 10, 2025
લીંબડી: ધોળી ગામે PGVCL દ્વારા સ્પોટ વીજ કનેક્શન રીલીઝ અને ફરિયાદ નિવારણ કેમ્પ યોજાયો 22 નવા વિજ જોડાણ આપવામાં આવ્યા હતા.
rana.ashvinsinh
Limbdi, Surendranagar | Jul 9, 2025
લીંબડી: લીંબડી હાઇવે પાણશિણા પોલીસ ને લોકલ ક્રાઈમ બ્રાન્ચ મોડી રાત્રે બાતમી આધારે મોટી સફળતા મળી ઇંગ્લીશ દારૂના બે ટ્રક ઝડપાયા
rana.ashvinsinh
Limbdi, Surendranagar | Jul 9, 2025
લીંબડી: શિયાણી ની એસ એમ દવે હાઇસ્કૂલ ના જન્મદિને બાળકો એ સ્વચ્છતા અને સ્વસ્થતા ના અને ગામને વ્યશન મુક્ત બનાવવા સંકલ્પો લીધા
rana.ashvinsinh
Limbdi, Surendranagar | Jul 8, 2025
લીંબડી: લીંબડી તાલુકાના પરનાળા ગામે વરસાદ બાદ શાળા પટાંગણમાં નર્કાગાર જેવી સ્થિતિ પાણી નિકાલ અભાવે રોગચાળો ફેલાવાની દહેશત
rana.ashvinsinh
Limbdi, Surendranagar | Jul 8, 2025
લીંબડી: લીંબડી હાઇવે પર દેવપરાના પાટિયા પાસે ઉભેલી ટ્રક પાછળ ધડાકાભેર ડમ્પર ઘુસી જતાં ટ્રક ના ચાલક નું ઘટના સ્થળે જ મોત નિપજયું
rana.ashvinsinh
Limbdi, Surendranagar | Jul 7, 2025
લીંબડી: લીંબડી શહેરમાં નવી વોર્ડ રચના અને સિમાંકનમાં કોંગ્રેસ સમિતિને સાથે રાખવા લીંબડી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યુ
rana.ashvinsinh
Limbdi, Surendranagar | Jul 7, 2025
લીંબડી: લીંબડી શહેરમા રેલ્વે સ્ટેશન રોડ પર ઠેર ઠેર ખાડાઓ થી લોકો પરેશાન વહેલી તકે પ્રશ્ર્ન હલ નહીં થાય તો આંદોલન ની ચિમકી
rana.ashvinsinh
Limbdi, Surendranagar | Jul 6, 2025
લીંબડી: લીંબડીમા મહોરમ નિમિત્તે પરંપરાગત શહેર ના મુખ્ય માર્ગો પર તાજીયા ઝુલુસ નીકળ્યા હતા.કોમી એકતા ભાઈચારાના દ્રશ્યો જોવા મળ્યા
rana.ashvinsinh
Limbdi, Surendranagar | Jul 6, 2025
લીંબડી: લીંબડી હાઇવે પર સ્કોર્પિયો કારમાં આવેલા 3 લોકો એ જુનાગઢ જતી ફોર્ચ્યુનર થોભાવી કાર ચાલક ને માર મારી કારની લુંટ ચલાવી ફરાર
rana.ashvinsinh
Limbdi, Surendranagar | Jul 5, 2025
લીંબડી: લીંબડી તાલુકાના રળોલ ગામે પરણિતા ને સાસરિયા દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપતા ન્યાય માટે પાણશીણા પોલીસ સ્ટેશને ફરિયાદ
rana.ashvinsinh
Limbdi, Surendranagar | Jul 5, 2025
લીંબડી: લીંબડી મા રાજપુત સમાજ વાડી ખાતે લીંબડી શહેર ક્ષત્રિય સમાજ નવી કમિટી સદસ્ય નો સન્માન અને અભિવાદન કાર્યકમ યોજાયો
rana.ashvinsinh
Limbdi, Surendranagar | Jul 4, 2025
લીંબડી: લીંબડી મા મનદિપ હોલ ખાતે વિધાનસભા બેઠક માટે વન નેશન વન ઇલેક્શન સેમિનાર યોજાયો. પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા.
rana.ashvinsinh
Limbdi, Surendranagar | Jul 4, 2025
લીંબડી: લીંબડી શહેરમા તાજીયા ઝુલુસનુ આયોજન થઈ રહ્યું છે તે સંદર્ભે પોલીસ સ્ટેશને તાજીયા કમીટી અને ડીજે કમીટી સાથે બેઠક યોજાઇ હતી
rana.ashvinsinh
Limbdi, Surendranagar | Jul 3, 2025
લીંબડી: લીંબડી તાલુકાના જાંબુ ગામે પાણશિણા પોલીસે જાહેરમાં જુગાર રમતા 11 શખ્સો ઝડપી પાડ્યા રોકડ રકમ અને મુદામાલ કબજે કર્યો
rana.ashvinsinh
Limbdi, Surendranagar | Jul 3, 2025
લીંબડી: લીંબડી ટાવર બંગલા ખાતે રામ કૃષ્ણ મિશન સંસ્થા દ્વારા જરૂરીયાતમંદ બાળકો ને મફત ગણવેશ અને ચોપડાનું વિતરણ કાર્યક્રમ યોજાયો
rana.ashvinsinh
Limbdi, Surendranagar | Jul 2, 2025
Load More
Contact Us
Your browser does not support JavaScript!