Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
भारत
भाजपा
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
शिक्षा
Up
अमित_शाह
लापरवाही
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
Haryana
Uttarpradesh
Lucknow
Crimenews

લીંબડી: સમગ્ર ઝાલાવાડ માં હથિયારબંધી જાહેરનામા ને લઇ વાહન ચેકીંગ દરમિયાન હથિયાર સાથે રળોલ નો શખ્સ ઝડપાતા પોલીસે કાર્યવાહી કરી

Limbdi, Surendranagar | Feb 19, 2026
સમગ્ર રાજ્યમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ને ધ્યાને લઈ પોલીસ તંત્ર અને વહિવટી વિભાગો ના અહેવાલો ને ધ્યાને લઈ સમગ્ર ઝાલાવાડ માં હથિયારબંધી જાહેરનામુ હોય લીંબડી ના ભલગામડા સર્કલ પાસે પોલીસે વાહન ચેકીંગ હાથ ધર્યું હતું જેમાં નંબર પ્લેટ વગરની બ્રેઝા કારમાં પોલીસ ને શંકા જતા પોલીસે તેની તલાસી લેતા તેના કબજા માં થી ધોકો મળી આવતા પોલીસે હુસેન કાળુભાઇ ટીંબલીયા વિરૂદ્ધ જિલ્લા મેજિસ્ટ્રેટ ના જાહેરનામા ભંગ કરવા અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી