Public App Logo
Profile Picture

Ashvinsinh Rana

@rana.ashvinsinh
15398Followers
82Following
ભારતીય આર્મી માં ફરજ બજાવી નિવૃત થતા લીંબડી ના વિજયભાઈ સલીમભાઇ  મુલતાની નુ શહેરમાં ધામધુમ થી સ્વાગત સન્માન કરવામાં આવ્યુ
લીંબડી ચિટિંગ કેસ માં છેલ્લા એક વર્ષથી ફરાર આરોપી ને પેરોલ ફ્લો સ્ક્વોર્ડે સાયલા થી ઝડપી પાડ્યો
ચુડા તાલુકા મા હવે અરજદારો ને આનંદ. મહેસુલી તલાટીઓ ને નવા સેજાઓ ફાળવણી કરાઈ.
લીંબડી ચુડા રાણપુર રોડ પર માર્ગ અકસ્માતમાં ટ્રક અડફેટે બાઇક સવાર યુવાન નું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત ટ્રક ચાલક ફરાર
ચુડા મા ગેસ એજન્સી નુ શટર તોડી રોકડ રકમ રૂ એક લાખ ની ચોરી ની ઘટના ની ફરીયાદ નોંધાઇ ચુડા પોલીસ વધુ તપાસ હાથ ધરી
લીંબડી માં પર્યુષણ પુર્ણાહુતિ પ્રસંગે ભવ્ય જળયાત્રા યોજાઇ જેમાં ધારાસભ્ય કિરિટસિંહ રાણા સહિત મહાનુભાવો જોડાયા
લીંબડી ખાતે સુરસાગર ડેરી નો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા એ પ્રતિક્રિયા આપી હતી
સંત શ્રી રવિદાસ મહારાજની ૬૫૦મી જન્મજયંતિએ લીંબડી શહેર ભાજપ દ્વારા ખારાવાસ ખાતે ભવ્ય કળશ યાત્રા
લીંબડી સાધુના સ્મશાન ના મેલડીમાં ના મંદિરે સેવક દ્વારા બ્રહ્મ ભોજન  વૃધ્ધાશ્રમના વડીલો માટે મહા પ્રસાદનુ આયોજન કરાયુ હતુ
લીંબડી માં સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ ખાતે અષાઢી બીજ નિમિત્તે રથયાત્રા સંદર્ભે ધારાસભ્ય કિરિટસિંહ રાણા એ પ્રતિક્રિયા આપી
નાની કઠેચી ગામે નવા બની રહેલા સીસી રોડ માં ભ્રષ્ટાચાર નો ઊંટડી સરપંચ સંજયભાઈ કમેઝળીયા નો આક્ષેપ
લીંબડી શહેર માં મહોરમ તાજીયા ઝુલુસ દરમિયાન અંબિકા કિશોર મંડળ દ્વારા ઠંડાપીણા ની સુવિધા ઉપલબ્ધ કરાવી ભાઈચારો જોવા મળ્યો..
લીંબડી ના બોરાણા ગામે રસ્તા પર નાળાના કામમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાનો આક્ષેપ કોંગ્રેસ આગેવાન સંજયભાઈ કમેઝળીયાએ કર્યો હતો
લીંબડી ના ઘનશ્યામપર ગામની સીમમાં ગૌચર જમીન પર ગેરકાયદે માટી ખોદકામ થતો હોવાનો કોંગ્રેસ આગેવાન નો આક્ષેપ વિડિઓ વાયરલ થયો.
લીંબડી ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોને ન્યાય માટે તથા શહેરના લોકલ પડતર પ્રશ્નો ઉકેલવા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું
વૈશ્વિક ઇંધણ ની અછત થી ગુજરાત સરકાર ખેડૂતો ને આત્મ નિર્ભર બનાવવા બળદ ખરીદી કરવા રાજસ્થાન સરકાર ની જેમ સબસિડી આપે
ચુડા  ના કોરડા ગામની સીમમાં વાડીના કુવામાંથી ચુડા Psi એન એ ડાભી તથા પોલીસ સ્ટાફે ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો
નકલી ડીવાયએસપી બની ફરતો યુવાન પકડાયો લીંબડી ડીવાયએસપી વી એમ રબારી એ વિસ્તૃત માહિતી સાથે પ્રતિક્રિયા આપી હતી..
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત માં પ્રમુખ ઉપપ્રમુખ અને હોદ્દેદારો ની વરણી કરવામાં આવી હાર્દિકભાઇ ટમાલિયા એ પ્રતિક્રિયા આપી
ડીઝલ ની તંગી અને ખાતર ના તોતીંગ ભાવ વધારો થતાં ઝાલાવાડ માં ખેડૂતો ને પડ્યા પર પાટું જેવી સ્થિતિ નિલેશ ચાવડા એ પ્રતિક્રિયા આપી હતી
લીંબડી નગરપાલિકા માં પ્રમુખ તરીકે રીનાબેન જતિનભાઇ ત્રિવેદી ઉપ પ્રમુખ તરીકે રીટાબેન વિપુલ ચૌહાણ ની વરણી કરવામાં આવી
લીંબડી ના નળકાંઠા ભાલપંથક પઢાર સમુદાય ના ગામોમાં જન ભાગીદારી સૌથી દુર સૌથી પહેલા થીમ પર લાભાર્થી સંતૃપ્તિ કેમ્પ યોજાશે
રાણાગઢ ગામે આદિમ જુથ ઉત્કર્ષ યોજના હેઠળ ધારાસભ્ય કિરિટસિંહ રાણા પી કે પરમાર ના હસ્તે ખાતમુહૂર્ત કાર્યકમ યોજાયો
લીંબડી ભોગાવો નદી કાંઠે સાધુના સ્મશાન મેલડી માના મંદિરે  વિદ્યાર્થીઓને મફત ચોપડા વિતરણ કરાયું
લીંબડી નિલકંઠ હોસ્પિટલમાં એમડી વિભાગનો પ્રારંભ થયો ધારાસભ્ય કિરિટસિંહ રાણા અને લલિતકિશોરશરણજી બાપુ એ ઉદઘાટન કર્યું હતું