Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
भारत
भाजपा
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
शिक्षा
Up
अमित_शाह
लापरवाही
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
Haryana
Uttarpradesh
Lucknow
Crimenews

લીંબડી: લીંબડી ની સિધ્ધનાથ સોસાયટીમાં ઘરની બહાર પાર્ક કરેલી સ્કોર્પિયો ગાડી કોઈ ઉઠાંતરી કરી ગયુ લીંબડી પો.સ્ટે માં ફરીયાદ નોંધાઇ

Limbdi, Surendranagar | Feb 20, 2026
લીંબડી શહેર માં તસ્કરો નો પડાવ. બે વાહન ચોરી અને 3 ઘરફોડ ચોરી ના બનાવો બાદ પણ સતત ચોથા દિવસે પણ તસ્કરો એ હાથ અજમાવ્યો. લીંબડી સિધ્ધનાથ સોસાયટી વિસ્તારમાં રહેતા અર્જુન નાગજીભાઈ સભાડે તેના ઘર પાસે રાત્રે પાર્ક કરેલી સ્કોર્પિયો ગાડી કોઈ ઉઠાંતરી કરી લઇ ગયા ની ઘટના એ શહેરમાં ચકચાર મચાવી છે. આ બાબતે લીંબડી પોલીસે ફરિયાદી ના નિવેદન આધારે વિગતો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લીંબડી: લીંબડી ની સિધ્ધનાથ સોસાયટીમાં ઘરની બહાર પાર્ક કરેલી સ્કોર્પિયો ગાડી કોઈ ઉઠાંતરી કરી ગયુ લીંબડી પો.સ્ટે માં ફરીયાદ નોંધાઇ - Limbdi News