Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

લીંબડી: લીંબડી મા આદર્શ વિશ્ચકર્મા કલ્યાણ મહાસભાની બેઠક સમાજ સંગઠન કન્યા કેળવણી વધુ વેગવંતી બનાવવા અપીલ કરાઇ

Limbdi, Surendranagar | Feb 17, 2026
લીંબડી ખાતે આદર્શ વિશ્ચકર્મા કલ્યાણ મહાસભા ગુજરાત અંતર્ગત સંગઠન ની બેઠક નુ આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સમાજના આગેવાનો મહાનુભાવો દ્વારા સમાજને સંગઠીત કરી ઉચ્ચ અને ટેકનોલોજી સભર શિક્ષણ પ્રાપ્ત કરવા તથા ખાસ કરીને કન્યા કેળવણી તથા ઔદ્યોગિક ક્ષેત્રે વધુ ભાગીદારી વધારવા માટે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

MORE NEWS

લીંબડી: લીંબડી મા આદર્શ વિશ્ચકર્મા કલ્યાણ મહાસભાની બેઠક સમાજ સંગઠન કન્યા કેળવણી વધુ વેગવંતી બનાવવા અપીલ કરાઇ - Limbdi News