Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Mp
Nsui
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
Cbse

લીંબડી: લીંબડી પોલીસે ટાવર પાછળ ઉપાશ્રય નજીક રોડ પર થી ઇંગ્લીશ દારૂના ચપલા સાથે બે શખ્સો ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી

Limbdi, Surendranagar | Feb 17, 2026
લીંબડી પોલીસે પેટ્રોલીંગ દરમિયાન ટાવર પાછળ જૈન ઉપાશ્રય રોડ પર ઉભેલા બે શખ્સો માં શંકા જતા રાહદારી બે પંચો બોલાવી તલાસી લેતા તેના કબજા માં થી ઇંગ્લિશ દારૂના ચપલા નંગ 8 તથા વ્હિસ્કી ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 2 અને મોબાઇલ ફોન સાથે બે શખ્સો ઝડપી પાડ્યા હતા પોલીસે પ્રવિણ બાલુભાઇ મકવાણા તથા જીગર વિનોદ ચાવડા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

MORE NEWS

લીંબડી: લીંબડી પોલીસે ટાવર પાછળ ઉપાશ્રય નજીક રોડ પર થી ઇંગ્લીશ દારૂના ચપલા સાથે બે શખ્સો ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી - Limbdi News