Public App Logo
Jansamasya
Police
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
���िल्ली
Breakingnews
���हिला
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Uttarakhand
Crimenews
Education
China
Bareilly
���्रशासन
Agra
Politics
Abvp
Mumbai
Fatehpur
Jodhpur

પુણા: લીંબાયત પોલીસ મથકના લૂંટના ગુન્હામાં દોઢ માસથી ફરાર આરોપીની ડીંડોલીથી ધરપકડ કરી

Puna, Surat | Feb 15, 2026
લિંબાયત પોલીસ ચોપડે લૂંટના ગુનામાં દોઢ માસથી ફરાર આરોપીની ડીંડોલી પોલીસે ધરપકડ કરી છે. ડીંડોલી પોલીસના જણાવ્યાનુસાર,ડીંડોલી પોલીસને માહિતી મળી હતી કે લિંબાયત પોલીસ ચોપડે દોઢ માસ અગાઉ લૂંટનો ગુનો નોંધાયો હતો.જે ગુન્હામાં આરોપી રોહિત ઉર્ફે ચાર લાખ દિલીપ સોનવણે પોલીસ પકડથી ફરાર છે અને હાલ તે ડીંડોલી વિસ્તારમાં ફરી રહ્યો છે.જે માહિતીના આધારે પોલીસે આરોપી રોહિત સોનવણે ને ઝડપી પાડી આગળની વધુ તપાસ હાથ ધરી છે.આરોપી વિરુદ્ધ અગાઉ પાંચ ગુન્હા નોંધયા છે.

MORE NEWS

પુણા: લીંબાયત પોલીસ મથકના લૂંટના ગુન્હામાં દોઢ માસથી ફરાર આરોપીની ડીંડોલીથી ધરપકડ કરી - Puna News