Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

પુણા: માન દરવાજા વિસ્તારમાં હેલોજન અને led લાઇટવાળા 60 જેટલા વાહનો સામે ટ્રાફિક પોલીસની કાર્યવાહી

Puna, Surat | Feb 18, 2026
હાલ જ સુરત શહેર ટ્રાફિક ડીસીપી દ્વારા શહેરના ઓટો મોબાઈલ્સ,ગેરેજવાળાઓ સાથે મળેલી બેઠકમાં હેલોજન અને led એટલે કે મોડીફાઇડ કરેલી લાઇટ ન લગાડવા અંગે યોગ્ય સમજણ આપવામાં આવી હતી.અન્યથા કાર્યવાહીની પણ ચીમકી આપવામાં આવી હતી.છતાં કેટલાક વાહન ચાલકો હજી પણ મોડીફાઇડ લાઇટ લગાડી વાહનો હંકારતા કાર્યવાહી કરવામાં આવી છે.મંગળવારની મોડી સાંજે માન દરવાજા વિસ્તારમાં આવા 60 જેટલા વાહન ચાલકો દંડાયા હતા.જેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.