Latest News in Puna (Local videos)
પુણા: ખાડીપુર ની સમીક્ષા બેઠક બાદ જિલ્લા કલેક્ટર એકશનમાં,ખજોદ સ્થિત ગેરકાયદે ઝીંગા તળાવો સામે કાર્યવાહી શરૂ કરાઈ
Puna, Surat | Jul 8, 2025
dharmisthabrahmbhatt
Follow
Share
Next Videos
પુણા: શહેરમાં સચિન વિસ્તારમાં બનેલી લૂંટ વિથ ફાયરિંગ અને હત્યાનો મામલો, ઘટનાને અંજામ આપતા લુટારુઓ વાયરલ વીડિયોમાં કેદ
dharmisthabrahmbhatt
Puna, Surat | Jul 8, 2025
પુણા: સ્મીમેર માં ઇજાગ્રસ્ત મહિલા દર્દીને રંઝાડવાનો મામલો, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલની પ્રતિક્રિયા
dharmisthabrahmbhatt
Puna, Surat | Jul 7, 2025
પુણા: સચિન વિસ્તારના મોડી સાંજે જ્વેલર્સ ની દુકાનમાં ફાયરિંગ,ચાર પૈકીના એકને લોકોને ઝડપી જાહેરમાં મેથીપાક ચખાડ્યો,સીસીટીવી
dharmisthabrahmbhatt
Puna, Surat | Jul 7, 2025
પુણા: અતિભારે વરસાદના કારણે brc સ્થિત અરિહંત માર્કેટ નજીક પાણી ભરાતા લોકોના ધંધા વેપાર પર માઠી અસર
#jansamsya
dharmisthabrahmbhatt
Puna, Surat | Jul 6, 2025
પુણા: ઉધના - ડિંડોલીને જોડતા ભીમનગર ગરનાળામાં કેડ સમા પાણી,ગરનાળુ સંપૂર્ણ પાણીમાં ગરક થતાં લોકોને હાલાકી
dharmisthabrahmbhatt
Puna, Surat | Jul 6, 2025
પુણા: પાલિકા દ્વારા માન દરવાજા ટેનામેન્ટ નું નવિનીકરણ કરાશે, સી આર પાટીલના હસ્તે ખાત મુહૂર્ત
dharmisthabrahmbhatt
Puna, Surat | Jul 5, 2025
પુણા: ઇન્વેસ્ટમેન્ટના નામે છેતરપિંડી આચરતી આંતરરાષ્ટ્રીય ગેંગ ના પાંચ આરોપીઓની મોટા વરાછા ખાતેથી સાયબર સેલે કરી ધરપકડ
dharmisthabrahmbhatt
Puna, Surat | Jul 5, 2025
પુણા: કાપોદ્રા dgvcl કચેરી બહાર AAP - CONG ના ધારાસભ્યોની આગેવાની માં હલ્લાબોલ,ઉમેદવારને નોકરીથી વંચિત રાખ્યા નો આરોપ
dharmisthabrahmbhatt
Puna, Surat | Jul 4, 2025
પુણા: મહિધરપુરા ખાતે શહેર પોલીસ વિભાગના જોઇન્ટ CP ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મિટિંગ મળી,જરૂરી માર્ગદર્શન અપાયું
dharmisthabrahmbhatt
Puna, Surat | Jul 4, 2025
પુણા: પુણા પોલીસ મથકના મારામારી અને 21 જેટલા ગંભીર ગુનાના આરોપીની ભાવનગરથી ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી
dharmisthabrahmbhatt
Puna, Surat | Jul 3, 2025
પુણા: અઠવા વિસ્તારમાં મોડેલ ના આપઘાત કેસનો ભેદ પોલીસે ઉકેલ્યો,પ્રેમી ચિંતન અગ્રાવત વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણા નો ગુનો
dharmisthabrahmbhatt
Puna, Surat | Jul 3, 2025
પુણા: વેસુમાં કાર પાર્કિંગ મુદ્દે બે યુવકોને મરાયો ઢોર માર,અસામાજિક તત્વો cctv માં કેદ,વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
dharmisthabrahmbhatt
Puna, Surat | Jul 2, 2025
પુણા: ખાડીપુર ના પાણીના કારણે રઘુકુળ માર્કેટના વેપારીઓને ભારે નુકશાન,રૂપિયાના ભાવે વેચાતી સાડી કિલોના ભાવે
#jansamsya
dharmisthabrahmbhatt
Puna, Surat | Jul 2, 2025
પુણા: સુમુલ ડેરીની બોડીને બરખાસ્ત કરવાની માંગ,કોંગ્રેસ નેતા દર્શન નાયકે મુખ્યમંત્રીને લખ્યો પત્ર
#jansamsya
dharmisthabrahmbhatt
Majura, Surat | Jul 1, 2025
પુણા: પાસોદરા અને નેશનલ હાઈવે ને જોડતો માર્ગ બિસ્માર,વિપક્ષી સભ્ય મહેશ અણઘડ દ્વારા ભાજપ શાસકો સામે ઉઠાવ્યા સવાલ
#jansamsya
dharmisthabrahmbhatt
Puna, Surat | Jul 1, 2025
પુણા: સામી ચોમાસામાં મેટ્રો ની કામગીરીના પગલે રસ્તાઓ બન્યા સાંકડા,ઠેર ઠેર ખાડા અને બિસ્માર રસ્તાઓના કારણે ટ્રાફિક સમસ્યા
dharmisthabrahmbhatt
Puna, Surat | Jul 1, 2025
પુણા: સુરત કડોદરા રોડ,પુણા કુંભારીયા,સહારા દરવાજા વિસ્તારમાં બિસ્માર રસ્તાઓ લોકો માટે બન્યા કમરતોડ રસ્તાઓ
dharmisthabrahmbhatt
Puna, Surat | Jun 30, 2025
પુણા: કાપોદ્રામાં તાપી નદીમાં અજાણ્યા યુવકની મોતની છલાંગ,ફાયર જવાન દ્વારા ડીલધડક રેસ્ક્યુ
dharmisthabrahmbhatt
Puna, Surat | Jun 30, 2025
પુણા: વિસાવદર ની પેટાચૂંટણીમાં ભવ્ય જીત બાદ સરથાણા ખાતે ગોપાલ ઇટાલિયા નું પાર્ટીના કાર્યકરોએ કર્યું ભવ્ય સ્વાગત
dharmisthabrahmbhatt
Puna, Surat | Jun 29, 2025
પુણા: વરાછામાંથી 22 કિલો ગાંજાના જથ્થા સાથે CRPF નો પોલીસ કોન્સ્ટેબલ ઝડપાયો,2.27 લાખની મત્તા મુદ્દામાલ જપ્ત
dharmisthabrahmbhatt
Puna, Surat | Jun 29, 2025
પુણા: અઠવાલાઇન્સ સ્થિત સર્કિટ હાઉસ ખાતે "AAP"ની પત્રકાર પરિષદ,કહ્યું ગુજરાતની સરકારી શાળામાં 30 હજાર શિક્ષકોની ઘટ
dharmisthabrahmbhatt
Puna, Surat | Jun 28, 2025
પુણા: પુણા વિસ્તારમાં રાત્રી દરમ્યાન કોમ્પ્રેસર અને એસીની ચોરી,cctv ફૂટેજના આધારે પોલીસ તપાસ
dharmisthabrahmbhatt
Puna, Surat | Jun 28, 2025
પુણા: શહેરમાંથી ખાડીપુર ના પાણી ઓસરતા મેયર સહિતના પદાધિકારીઓએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરી,કામગીરીની સમીક્ષા
dharmisthabrahmbhatt
Puna, Surat | Jun 27, 2025
પુણા: સલાબતપુરા ધમલાવાડ ખાતે વર્ષો જૂના મકાનના બીજા માળનો ભાગ ધરાશાઈ,ઇજાગ્રસ્ત બે લોકોને પોલીસ pcr વાનમાં હોસ્પિટલ ખસેડાયા
dharmisthabrahmbhatt
Puna, Surat | Jun 27, 2025
Load More
Contact Us
Your browser does not support JavaScript!