Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

પુણા: શહેર ભાજપના મહિલા કોર્પોરેટર ના પતિને વોટ્સએપ દ્વારા ગર્ભિત ધમકીભર્યા મેસેજ કરવાના આરોપસર બિલ્ડર ની ધરપકડ

Puna, Surat | Feb 19, 2026
વોર્ડ નંબર 12 ના ભાજપના મહિલા કોર્પોરેટર ના પતિ ભૂપેન્દ્ર રાવતકા ને વર્ષ 2023 થી અજાણ્યા વોટ્સએપ દ્વારા ગર્ભિત અને ધમકીભર્યા મેસેજ આવી રહ્યા હતા.વિદેશ ભણતી દીકરી પર પણ ત્રણ વખત હુમલા થયા હતા.જે અંગે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુરુવારે હોડી બંગલા ના બિલ્ડર મોહમ્મદ અશફાક નઇમુદ્દીન રિફાઇ ની ધરપકડ કરી હતી.શખ્સે શ્રમિકના નામ ડમી નંબર ખરીદ્યો હતો.જે નંબરના આધારે વોટ્સએપ પર ધમકીભર્યા મેસેજ કરતો હતો.વધુ તપાસ હાથ ધરી છે.