Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
Cbse

પુણા: ડુમસ ના કેડિયા બેટ પર લાગેલી ભીષણ આગ નો મામલો,પોલીસે ખુલાસો કરતા આપી મહત્વની જાણકારી,સાંભળો

Puna, Surat | Feb 16, 2026
હજીરા ટાપુ પર આગની ઘટનામાં પોલીસે ખુલાસો કર્યો. કેડિયા બેટ' પર સૂકા ઘાસમાં કુદરતી આગ લાગી હતી. ટાપુ પર આગ લાગ્યાના વીડિયો વાયરલ થયો હતો.જે બાદ પોલીસ એક્શનમાં આવી હતી. બોટ મારફતે ટાપુ પર પહોંચી સઘન સર્ચ ઓપરેશન હાથ ધરાયું.સૂકા ઘાસમાં ઉનાળાની ગરમીને કારણે આગ લાગી હતી.કુદરતી રીતે આગ લાગી હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ અનુમાન છે.પોલીસ તપાસમાં ખુલાસો થયો છે.સર્ચ દરમિયાન કોઈ ગુનાહિત વસ્તુ કે શંકાસ્પદ પ્રવૃત્તિ મળી નથી.પોલીસે તપાસ હાથ ધરી છે.

MORE NEWS