Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

પુણા: મહારાષ્ટ્રના નાસિકથી ડ્રગ્સ કેસમાં ફરાર આરોપીની સુરત ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ,આરોપી વિરુદ્ધ સુરતના બે ગુન્હા રજીસ્ટર

Puna, Surat | Feb 20, 2026
મહારાષ્ટ્રના નાસિકથી એમડી ડ્રગ્સ કેસમાં ફરાર આરોપી 27 વર્ષિય શેખ અબરાર ઉર્ફે હાજી સાહબ ઉર્ફે જિલાણી ની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.શુક્રવારે સાંજે 7:30 કલાકે ક્રાઈમ બ્રાન્ચ છે આપેલી માહિતી મુજબ, આરોપી વિરુદ્ધ ઉત્રાણ અને સલાબતપુરા પોલીસ ચોપડે બે અલગ અલગ ગુના નોંધાયા હતા.જેમાં 22 લાખથી વધુનું ડ્રગ્સ ઝડપી પડાયું હતું.ડ્રગ્સ કેસમાં અગાઉ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓની પૂછપરછ પણ મુખ્ય સપ્લાયર તરીકે અબરાર શેખ નું નામ આવ્યું હતું.