Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

પુણા: લસકાણા માંથી પ્રતિબંધિત ગાંજાના જથ્થા સાથે રત્ન કલાકારની ધરપકડ,51 હજારનો મુદ્દામાલ જપ્ત

Puna, Surat | Feb 20, 2026
લસકાણા પોલીસે શુક્રવારે વાલક પાટિયા નજીકથી પ્રતિબંધિત ગાંજાના જથ્થા સાથે રત્ન કલાકાર ની ધરપકડ કરી છે.જનક ઉર્ફે કાનો બાબુ કોઠારી મોટર સાયકલ લઈ વાલક પાટિયા નજીકથી પસાર થઈ રહ્યો હતો.જે વેળાએ પોલીસે ઝડપી પાડી તલાશી લેતા ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે 447 ગ્રામ ગાંજો,મોટર સાયકલ સહિત 51 હજારની મત્તા નો મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.