Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

પુણા: રૂપિયા 60.14 લાખના ડિજિટલ એરેસ્ટ ના ગુન્હાના આરોપસર વધુ એકની ભેસ્તાન થી સાયબર ક્રાઈમ શેલે કરી ધરપકડ

Puna, Surat | Feb 17, 2026
વર્ષ 2025 માં સુરત સાયબર ક્રાઇમ સેલ માં નોંધાયેલા રૂપિયા 60.14 લાખના ડિજિટલ એરેસ્ટ ના ગુન્હા ના આરોપસર પ્રતિક શુક્લા ની ભેસ્તાન વડોદ થી ધરપકડ કરી છે.અગાઉ અંકુર કુશવાહ ની ધરપકડ કરાઈ હતી.જે ગુનામાં પ્રતીક ને વોન્ટેડ જાહેર કરાયો હતો..પ્રતીકે અંકુર પાસેથી છ હજાર કમિશન પર idbi બેંકનું એકાઉન્ટ ભાડે લઈ સાયબર ફ્રોડ આચરતી ગેંગને આપ્યું હતું.જેમાં 24.81 લાખના ટ્રાન્ઝેક્શન થયા હતા.જે એકાઉન્ટ સામે પાંચ જેટલી સાયબર ફ્રોડની ફરિયાદ શામેલ છે.

MORE NEWS