મોરવા હડફ: મોરવા(હ) તાલુકાના વાડોદર ગામે સગીર વયના યુવક અને યુવતીએ આંબલીની ડાળીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
મોરવા(હડફ) તાલુકાના વાડોદર ગામે મુવાડા ફળિયા નજીક કોતરમાં આવેલા એક આંબલીના ઝાડની ડાળી પરથી સગીર વયના યુવક અને યુવતીના ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.