ખંભાત: ખંભાતમાં પિતાએ કરી પોતાની દીકરીની હત્યા, ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી
Khambhat, Anand | Nov 11, 2026 ખંભાતમાં યુવતીની હત્યાના મામલે ઇન્ચાર્જ ડીવાયએસપી એચ.બી. વાઘેલાએ ખુલાસો કર્યો છે કે પિતાએ જ દીકરીને ગળે ટૂંપો આપીને હત્યા કરી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.