Public App Logo
Profile Picture

Jitu Christi

@jitu9802
216627Followers
491Following
પેટલાદ: સુંદરણા ગામે નવીન બનાવવામાં આવેલ પંચાયત ઘરનું લોકાર્પણ કરાયું, રાજ્યકક્ષાના મંત્રી ઉપસ્થિત રહ્યા
આંકલાવ: બિલપાડ ગામે પ્રાથમિક શાળામાં કોમ્પ્યુટર ક્લાસનું લોકાર્પણ કરાયું,જુઓ વિગતે માહિતી
આણંદ શહેર: ચાવડાપુરામાં તસ્કરો ત્રાટક્યા, રોકડ અને દાગીનાની ચોરી, પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
પેટલાદ: શહેરમાં નવીન બનનાર બસ સ્ટેન્ડનું ખાતમુહૂર્ત કરાયું,રાજ્ય કક્ષાના મંત્રી, કલેક્ટર સહીત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
આણંદ: ચિખોદરા નજીક એક્સપ્રેસ હાઈવે રસ્તા ઉપર છોટાહાથી ટેમ્પામાં આગ લાગી, ફાયર વિભાગે આગ બુઝાવી,જુઓ વિડીયો
આણંદ: બાકરોલ વિસ્તારમાંથી ઝડપાયેલ આરોપીઓના અઢી દિવસના રિમાન્ડ મંજૂર
આણંદ શહેર: કરમસદ આણંદ મહાનગરપાલિકાની કડક કાર્યવાહીથી બાકી વેરેદારોમાં ફફડાટ, અનેક મિલકતો મહાનગરપાલિકાએ સીલ કરી
પેટલાદ: ભવાનીપુરા ગામે ગેટ નજીક ગટરના પાણી ભરેલા ખાડામાં મહિલા પડ્યા,જાગૃત નાગરિકે બહાર કાઢ્યા, 112 પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી
પેટલાદ: ભાટિયેલ ગામે પૈસાની લેતીદેતીમા પાઇપ વડે હુમલો કરનારને બે વર્ષની જેલ
પેટલાદ: દંતેલી પાટીયાથી ધર્મજ ચોકડી જવાના સર્વિસ રોડ ઉપર રિક્ષા અને ગાડી વચ્ચે અકસ્માત, એકનું મોત નીપજ્યું
આણંદ શહેર: ઇસ્માઇલનગરમા "શહેર પોલીસ જિંદાબાદ"ના નારા લાગ્યા, પત્રકાર ઉપર હુમલો કરનાર આરોપીઓનું રીકન્ટ્રક્શન કરાયું,જુઓ વિડિયો
સોજીત્રા: કસોર ગામે GETCOમા થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો,7  ઝડપાયા,સોજીત્રા PSI સી.સી.ચૌધરી સહીત સ્ટાફની પ્રસંસનીય કામગીરી
પેટલાદ: દંતેલી પાટિયા નજીકથી SMCએ કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું, જુઓ કેટલા આરોપી સામે ગુનો નોંધાયો
આંકલાવ: ઉમેટા ગામે નવીન બનાવવામાં આવેલ દૂધ મંડળીના મકાનનું લોકાર્પણ કરાયું,ધારાસભ્ય અમિતભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા
આણંદ: બોરીયાવીના રાજસ્થાની ઢાબામાં SMC નો દરોડો,રૂપિયા  ૪૩.૨૫ લાખનો મુદ્દામાલ કબજે, જાણો શુ હતું
આણંદ: વલાસણ રોડ ઉપર ગીરો રાખેલ દુકાન ખાલી ન કરી માથાકૂટ કરતા ફરિયાદ નોંધાઈ
આણંદ શહેર: કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા નગરજનોને પોતાના ઘરનો કચરો ડોર ટુ ડોર આવતી ગાડીમાં આપવા જ અપીલ
આણંદ શહેર: લાંભવેલ રોડ તક્ષશીલા એપાર્ટમેન્ટના એક ફેલટમાંથી સાયબર ફ્રોડ આચરવા ભેગા થયેલા 4 ઝડપાયા
પેટલાદ: રૂપિયાપુરાના એક પરિવારની કણીયા ગામની વડીલો પાર્જીત જમીન ખેડવા માટે લીધા બાદ પચાવી પાડતા બે સામે ગુનો નોંધાયો
ઉમરેઠ: ઉમરેઠ શહેરમાં જાગનાથ ભાગોળ વિસ્તારમાંથી વિદેશી દારૂ સાથે ઝડપતા કાર્યવાહી કરાઈ
પેટલાદ: સુગર ફેક્ટરી નજીક બાઈક અને ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો, વાહનોને નુકસાન
પેટલાદ: ખોડીયાર ભાગોળ વિસ્તારમાં આવેલ બ્રાન્ચ નંબર 6 પ્રાથમિક શાળામાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું, 14 કૃતિ રજુ કરાઈ
સોજીત્રા: સોજીત્રા શહેરમાં ચારકુવા ભાગોળ નજીક તથા ગ્રામ્ય વિસ્તારમા નવરાત્રીનુ ભવ્ય આયોજન કરાયું
ઉમરેઠ: ભાલેજ વિસ્તારમાં ઇન્સ્ટાગ્રામ ઉપર ધાર્મિક લાગણી દુભાય તેવી કોમેન્ટ કરનાર સામે કાર્યવાહી કરાઈ
આણંદ: વિદ્યાનગર સહિત વિવિધ વિસ્તારમાં નવરાત્રીને લઈને પોલીસની વિવિધ ટીમો દ્વારા કામગીરી