નખત્રાણા: નખત્રાણાના ટોકીઝ વાસમાં બેફામ દેશી દારૂના વેચાણથી સ્થાનિકો ત્રાહિમામ: ગલીઓમાં નશાખોરો બેભાન હાલતમાં રઝળતાં પોલીસ તંત્ર સ
કચ્છના નખત્રાણા નગરમાં દારૂબંધીના લીરેલીરા ઉડાવતો એક ચિંતાજનક વિડિયો સામે આવ્યો છે, જેમાં ટોકીઝ વાસ વિસ્તારમાં બેરોકટોક દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાની પોલ ખુલી છે. સ્થાનિક રહીશ દ્વારા ઉતારવામાં આવેલા આ વિડિયોમાં સ્પષ્ટ દેખાય છે