Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

સિહોર: શિહોર નો ગોપાલ રાઠોડ બગદાણા મંદિર ચોરીમાં ઝડપાયો₹8,000 નો મુદ્દા માલ કબજે

Sihor, Bhavnagar | Jun 30, 2026
શિહોર નો ગોપાલ રાઠોડ .બાલાજી નગર ઘાઘલી રોડ પર રહેતો બગદાણા સમશાન પાસે આવેલ મેલડી માતાના મંદિર માંથી ચોરી થયેલ ચાંદીના છત્રો નો ભેદ બગદાણા પોલીસ દ્વારા ગણતરી કલાક મા ઉકેલી લેવામાં આવેલ છે બગદાણા થી ખારી તરફ જતા રસ્તા ઉપર થી ગોપાલને ઝડપી પાડેલ છે જેની પાસેથી ₹8,000 નો મુદ્દા માલ કબજે કરી ધોરણ સર કાર્યવાહી કરવામાં આવેલ છે
સિહોર: શિહોર નો ગોપાલ રાઠોડ બગદાણા મંદિર ચોરીમાં ઝડપાયો₹8,000 નો મુદ્દા માલ કબજે - Sihor News