હાલોલ: હાલોલ શહેર સહિત પંથકમાં લાંબા વિરામ બાદ ધમાકેદાર વરસાદની એન્ટ્રી,નગરજનોને ગરમીથી રાહત મળી
હાલોલ શહેર સહિત સમગ્ર પંથકમાં લાંબા વિરામ બાદ આજે શનિવારે બપોર બાદ ધમાકેદાર વરસાદ વરસ્યો હતો.ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસેલા વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ છવાઈ ગયો હતો.