ગાંધીધામ: આદિપુર જુમાપીર ફાટકે માલગાડીના ડબ્બા અલગ થતાં ફાટક બંધ,બે કલાકથી વધુ ટ્રાફિકજામ #Jansamasya
આદિપુર: જુમાપીર ફાટકે માલગાડીના ડબ્બા અલગ થઈ જતાં ફાટક બંધ રાખવામાં આવ્યું હતું. બે કલાકથી વધુ સમય સુધી ફાટક બંધ રહેતાં વાહનચાલકો અને રાહદારીઓ ટ્રાફિકમાં ફસાયા હતા. માલગાડીઓના કારણે વારંવાર સર્જાતી આ સમસ્યાથી સ્થાનિક લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.