સિહોર: શિહોર નગરપાલિકા ખાતે કોંગ્રેસનું અનોખું વિરોધ પ્રદર્શન. કચરા ના ઢગલા લાવ્યા નગરપાલિકાએ
શિહોર માં છેલ્લા ઘણા સમયથી કચરો ગટર પાણી બાબતના મુદ્દા ચાલી રહ્યા હોય ત્યારે કોંગ્રેસ દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવતા આજ સુધી કોઈ પરિણામ ન આવતા આજે કોંગ્રેસ દ્વારા કચરો એકઠો કરી અને નગરપાલિકા ખાતે ગેટ પાસે ઠલવી ધરણા ઉપર બેસી ગયા હતા ઉપરાંત મંજીરા. વગાડી કીર્તન ગાવામાં આવ્યા. ભાજપ વિરુદ્ધ સૂત્રોચારો કરવામાં આવ્યા. આવતીકાલે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ ની ઉજવણી કરવાની હોય ત્યારે કોંગ્રેસ દ્વારા કચરામાં દીવો કરી અને વિરુદ્ધ