હાલોલ: હાલોલના અભેટવા ગામે બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, પતિ-પત્ની અને માસૂમ પુત્રી સહિત ત્રણ સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત
હાલોલ તાલુકાના અભેટવા ગામે બે બાઇક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાની ઘટના સામે આવી છે.જેમા પતિ-પત્ની અને માસૂમ પુત્રી સહિત એક જ પરિવારના ત્રણ સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે