હાલોલ: પૂજ્ય નારાયણ બાપુની તાજપુરા પધરામણીનાં ૬૬ વર્ષની સ્મૃતિમાં ‘વિરાટ નારાયણ વન’માં ૬૭ વૃક્ષોનું વાવેતર
કારતક સુદ ત્રીજના પાવન અવસરે વિશ્વવંદનીય પૂજ્ય શ્રી નારાયણ બાપુની તાજપુરા ધામમાં દિવ્ય પધરામણીનાં ૬૬ વર્ષ પૂર્ણ થવાની પવિત્ર સ્મૃતિમાં, ‘શ્રી નારાયણ આરોગ્યધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ’ સંચાલિત ‘વિરાટ નારાયણ વન–૨’ ખાતે ૬૭ વૃક્ષોનું ભાવપૂર્વક વાવેતર કરવામાં આવ્યું હતું.