ગાંધીધામ: દીનદયાળ પોર્ટની ઐતિહાસિક સિદ્ધિની ઉજવણી: દીનદયાળ પોર્ટ ઓથોરિટીએ અધ્યક્ષ શ્રી સુશીલ કુમાર સિંહ, IRSMEના નેતૃ
દીનદયાળ પોર્ટ ઓથોરિટીએ અધ્યક્ષ શ્રી સુશીલ કુમાર સિંહ, IRSMEના નેતૃત્વ હેઠળ વર્ષ 2024-25માં 150.16 MMT અને વર્ષ 2025-26માં 160.11 MMT કાર્ગો હેન્ડલિંગ કરીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.