Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana
मंत्री

વલ્લભીપુર: વલ્લભીપુર પોલીસની સૌથી મોટી સફળતા પશુ ચોરી કરતી કુખ્યાત ‘મસડા ગેંગ’ના સાગરીતો ઝડપાયા

ગત તારીખ 8 જૂન સાંજના સમયે વલ્લભીપુર પંથકમાં લાંબા સમયથી હાહાકાર મચાવતી સ્કોર્પિયો ગેંગ આખરે જેલના સળિયા પાછળ.શાતિર મોડસ ઓપરેન્ડી: દર વખતે સ્કોર્પિયો ગાડીનો કલર બદલીનેચોરીને અંજામ આપતી હતી આ હાઈટેક ગેંગ.માસ્ટર માઇન્ડ ઇદ્રીશ ઉર્ફે બના સામે ૨૦થી વધુ અને અન્ય સાગરીતો સામે ૭થી વધુ ગુના નોંધાયેલા છે,ગેંગ ઝડપાતા વલ્લભીપુર પંથકના પશુપાલકો અને માલધારીઓએ લીધો રાહતનો શ્વાસ.
વલ્લભીપુર: વલ્લભીપુર પોલીસની સૌથી મોટી સફળતા પશુ ચોરી કરતી કુખ્યાત ‘મસડા ગેંગ’ના સાગરીતો ઝડપાયા - Vallabhipur News