અંજાર: મેઘપર વિસ્તારમાંથી રૂ. 1.50 લાખનું સિમેન્ટ મિક્સર મશીન ચોરાયું
Anjar, Kutch | Nov 4, 2026 મેઘપર વિસ્તારમાં આવેલી એક જમીન પરથી રૂ. 1.50 લાખની કિંમતનું સિમેન્ટ મિક્સર મશીન અજાણ્યા શખ્સો ચોરી કરી ફરાર થઈ ગયા હતા.બનાવ આસપાસના CCTV કેમેરામાં કેદ થયો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.