જાંબુઘોડા: નૂતન વર્ષના મંગલમય અવસરે જાંબુઘોડા રણછોડજી મંદિર ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ મયંકકુમાર દેસાઈએ સહપરિવાર દર્શન કર્યા
નૂતન વર્ષના પાવન અને મંગલમય અવસર નિમિત્તે આજરોજ જાંબુઘોડા સ્થિત સુપ્રસિદ્ધ રણછોડજી મંદિર ખાતે પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકકુમાર દેસાઈએ સહપરિવાર ઉપસ્થિત રહી ભગવાન શ્રી રણછોડરાયજીના દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવી હતી.