હાલોલ: હાલોલ-બોડેલી બાયપાસ પર અકસ્માત,સ્વિફ્ટ કારની ટક્કરે બાઇક ચાલક 23 વર્ષીય યુવકનું મોત
હાલોલ-બોડેલી બાયપાસ રોડ પર વિક્રમા રિસોર્ટ નજીક એક કાર અને બાઇક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 23 વર્ષીય યુવક કિરણ સુનિલ પુનાસે નું કરૂણ મોત નીપજ્યું છે.પોલીસે કાર ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે