હાલોલ: હાલોલમાં ગણપતિ આગમન દરમિયાન DJનો ધમધમાટ થતા દરબાર બુલેટ નામની DJ સાઉન્ડ માલિક સામે ગુનો નોંધાયો
હાલોલમાં ગણપતિજીની મૂર્તિના આગમન દરમિયાન મોડી રાત્રે જાહેર રોડ પર મોટા અવાજે DJ સિસ્ટમ વગાડી ધ્વનિ પ્રદૂષણ કરવાના મામલે પોલીસ દ્વારા DJના માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.