ખંભાત: ખંભાતમાં વિવિધ ગામોમાં 578 લાખના ખર્ચે 32 નવીન આંગણવાડી કેન્દ્રોનું નિર્માણ થશે.
Khambhat, Anand | Oct 30, 2026 છે.સરકાર દ્વારા ખંભાત તાલુકાના વિવિધ ગામોમાં 32 આંગણવાડી કેન્દ્રોના નવનિર્માણ માટે 578 લાખ મંજુર કર્યા છે.જે નિર્માણ કાર્યનું આજે ખાતમૂર્હુત કરાયુ હતું.નવીન આંગણવાડીના નિર્માણથી સ્થાનિક બાળકોને સુરક્ષિત, સ્વચ્છ અને બાળમૈત્રીપૂર્ણ વાતાવરણ મળશે તેમજ આંગણવાડીની વિવિધ સેવાઓ વધુ અસરકારક રીતે ઉપલબ્ધ બનશે. ખંભાત ઘટક -1 માં કુલ 17 આંગણવાડી નવનિર્માણ થશે.જ્યારે ખંભાત ઘટક-2માં કુલ 15 નવીન આંગણવાડી બનશે.