સિહોર: શિહોરમાં હાડકાયા કુતરા નો આંતક આવ્યો સામે. છથી વધુ લોકોને બચકા ભરી ગયું. સીસી ફૂટે જ આવીયા સામે
સિહોરમાં હડકાયા કૂતરાનો આતંક: ૬ જેટલા લોકોને બચકા ભર્યાસિહોર શહેરમાં હડકાયા કૂતરાના આતંકથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. હડકાયા કૂતરાએ આશરે ૬ જેટલા લોકોને બચકા ભરતા દોડધામ મચી ગઈ હતી.કૂતરાના હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે સિહોરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. કૂતરું લોકોને બચકા ભરતું હોય તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સીસીટીવીમાં કૂતરાનો આતંક સ્પષ્ટ જોવા મળતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે