અંજાર: પશુડા ગામે 50 વર્ષીય મહિલાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
Anjar, Kutch | Aug 23, 2026 પશુડા ગામે રહેતી 50 વર્ષીય મહિલાએ ગત રોજ પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવની જાણ થતાં દુધઈ પોલીસે અપમૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.