Public App Logo
Profile Picture

Rao Baldev

@raobaldev
7390Followers
7Following
દિયોદરના વખામાં ચામુંડા માતાજી મંદિરનો શિલાન્યાસ: મગરવાડાના યતી મહારાજના હસ્તે વિધિ સંપન્ન, શોભાયાત્રા યોજાઈ
ચગવાડામાં બાળકોએ ઢૂંઢિયા બાપજી કાઢ્યા:
મેઘરાજાને રીઝવવા ગ્રામીણ પરંપરાગત ગામમાં ઢૂંઢિયા બાપજીની યાત્રા નીકળી
દિયોદર ખાતે તાલુકા કક્ષાના ભાઈઓનો કબડ્ડી રમતોત્સવ શરૂ થયો 30 ટિમોએ ભાગ લીધો
ફોરણામાં આંખ, કાન, ગળાનો મફત નિદાન કેમ્પ: પી.એચ. લુકડ વિદ્યાલયમાં પૂર્વ ધારાસભ્ય શીવાભાઈ ભુરીયા હાજર રહ્યા હતા
ઓઢા ગામે 40 વર્ષ પછી હોલિકા દહન કરાયું: દિયોદર તાલુકામાં ગ્રામજનોએ શાસ્ત્રોક્ત વિધિથી ઉત્સવ ઉજવ્યો
ઠાકોર સમાજનું બંધારણ તોડવા સામે કલાકારોનો વિરોધ: ગબ્બર અને વિક્રમ ઠાકોર સામે જાડા ગામમાં પ્રદર્શન
ડેરા ગામે દૂધ મંડળીમાં ભ્રષ્ટાચાર મુદે દિયોદર પોલીસમાં રજુઆત
દિયોદરના લીલાધારમાં દેવીપૂજક પરિવાર દ્વારા હક્ક કરાયેલ જગ્યા ઉપર દબાણો હટાવતા નારાજ પરિવારના મામલતદાર કચરીમાં ધામા
સોની ગામે કિરણ ઠાકોર BSFની તાલીમ પૂર્ણ કરી પરત ફર્યા : ગ્રામજનોએ ડીજે ના તાલે ભવ્ય સ્વાગત કર્યું, દેશભક્તિનો માહોલ છવાયો
આગથળા થી ધાનેરા રોડ નું કામ અઢી વર્ષેય અધરતાલ હોઈ ખેડૂતોએ તગારા પાવડા સાથે આંદોલન કર્યું
ભાભર: ભાભર-સુઈગામ હાઈવે પર અકસ્માત: નંદી વચ્ચે આવતા રીક્ષાને નડયો અકસ્માત, ઈજાગ્રસ્ત રીક્ષાચાલકને સારવાર માટે ખસેડાયો
દિયોદર: દિયોદરમાં સ્વીફ્ટ ગાડીમાંથી લાખોનો દારૂ ઝડપાયો વાવ-થરાદ SOGએ 1224 બોટલ દારૂ સાથે 6.79 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
આગથળા-ધાનેરા રોડનું કામ અઢી વર્ષથી અધૂરું સ્થાનિક ખેડૂતોએ નબળી કામગીરી સામે વિરોધનું એલાન કર્યું
ભાભર: ભાભર રેલ્વે સ્ટેશન પર ભુજ- બાન્દ્રા ટ્રેનને દૈનિક સ્ટોપેજની માગણી સાથે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરાઈ
લાખણી ગ્રામ પંચાયત ખાતે ગ્રામ સભા યોજાઈ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા
દિયોદર: દિયોદર તાલુકાની જાહેર જનતાને તમામ પ્રકારના દબાણો સાત દિવસમાં દૂર કરવા TDO ની મીડિયામાં અપીલ કરી નહીતો કાર્યવાહી થશે
ભાભર: ભાભરમાં વાહન ચેકિંગ: વાવ સર્કલ પર ફોર વ્હીલર સહિત અન્ય વાહનોની પોલીસે સઘન તપાસ હાથ ધરી
દિયોદર: કમોસમી વરસાદથી પાક નુકસાન સહાયમાં
વિસંગતતા: કૃષિ મંત્રીની જાહેરાત છતાં ખેડૂતોને ઓછી રકમ મળી હોવાના આક્ષેપ
ભાભર: ભાભર માં ખાતર ની અછત યથાવત ખેડૂતોએ આધાર કાર્ડ લાઈનમાં મૂકી વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો
દિયોદર: દિયોદર તાલુકા વિસ્તરણ અધિકારીએ શાળાની મુલાકાત લીધી: બાળકો સાથે સમૂહ ભોજન કરી શિક્ષણ-આરોગ્ય પર ચર્ચા કરી
દિયોદર: દિયોદર તાલુકાના કોટડા દી ખાતે ઠાકોર સમાજ સુધારા અંતર્ગત મિટિંગ યોજાઈ સામાજિક સુધારા ખરડો પ્રસાર કરાયો
ભાભર: ભાભરના વડપગ PHC ખાતે ટી બી પેશન્ટૉ ને પોષણ કીટ વિતરણ તાલુકાના આરોગ્ય અધિકારીઓની હાજરીમાં કાર્યક્રમ યોજાયો
આર્મી જવાનની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન પરત ફરતા વકવાડા ગામે ભવ્ય સ્વાગત,સન્માન કરાયું
ભાભર: બલોધન PHC ખાતે સગર્ભા મહિલાઓનો નિદાન કેમ્પ યોજાયો
દિયોદર: દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટનો મહત્વનો ચુકાદો પોસ્કોના આરોપીને 20 વર્ષ કેદ અને 10 હજારના દન્ડની સજા ફટકારી