Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

લાખણી ગ્રામ પંચાયત ખાતે ગ્રામ સભા યોજાઈ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા

Lakhani, Vav Tharad | Dec 24, 2025
આજ બુધવારના રોજ બપોરે 1 વાગ્યાના સમયે લાખણી ગ્રામ પંચાયત ખાતે મનરેગા યોજના નાં નામ બદલિકરણ તેમજ યોજના માં આવતાં લાભો લોકો સુધી પહોંચે તે માટે લાખણી ખાતે ગ્રામસભા નું આયોજન કરવામાં આવ્યું જેમાં સરકારની વિવિધ યોજનાઓ ના અમલીકરણ તેમજ ગ્રામ વિકાસ મુદે વિસ્તૃત ચર્ચાઓ કરાઈ હતી પ્રસંગે સરપંચ સુરેશભાઈ ચૌધરી તેમજ ઉપ સરપંચ રૂડસિહ રાજપૂત તેમજ તલાટી સહિત મોટી સંખ્યામાં લાખણી ના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામ સુખાકારી માટે ની વિસ્તૃત ચર્ચાઓ કરાઈ હતી

MORE NEWS

No related stories for this location.

લાખણી ગ્રામ પંચાયત ખાતે ગ્રામ સભા યોજાઈ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા - Lakhani News