દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાવ-થરાદ SOGએ મોટી કાર્યવાહી કરી છે. લવાણા-જેતડા દિયોદર હાઈવે રોડ પરથી એક સ્વીફ્ટ ગાડીમાંથી રૂ. 6,79,824/-નો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. આ દારૂમાં 1224 બોટલ/બિયર ટીનનો સમાવેશ થાય છે.
દિયોદર: દિયોદરમાં સ્વીફ્ટ ગાડીમાંથી લાખોનો દારૂ ઝડપાયો વાવ-થરાદ SOGએ 1224 બોટલ દારૂ સાથે 6.79 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો - India News