આજ રોજ રવિવારે બપોરે 12 કલાકે દિયોદર તાલુકાના કોટડા દિયોદર ગામે સમસ્ત ઠાકોર સમાજ ના વડીલો યુવનો એકત્ર થયી ને સમાજ માં સમાજ માં સુધારા માટે ખોટા ખર્ચા થતા હોય તેમાટે એક મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જે સામાજિક સુધારા અંગે સરપંચ પ્રકાશજી ઠાકોર કોટડા દિયોદર વાળાએ સોને નવીન સામાજિક સુધારા બનધારણ વાંચી સનભલાવ્યું હતું અને અમલમાં મૂકવા જાહેર કરાયું હતું જે ખરડાને કોટડા દિ ગામે સોએ આવકાર્યું હતું