Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

ભાભર: ભાભર-સુઈગામ હાઈવે પર અકસ્માત: નંદી વચ્ચે આવતા રીક્ષાને નડયો અકસ્માત, ઈજાગ્રસ્ત રીક્ષાચાલકને સારવાર માટે ખસેડાયો

India | Dec 25, 2025
ભાભર-સુઈગામ નેશનલ હાઈવે પર નંદી વચ્ચે આવતા એક પેસેન્જર રીક્ષાનો અકસ્માત થયો હતો. આ ઘટનામાં રીક્ષા ચાલકને પગમાં ઈજા થઈ હતી, જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.પ્રાપ્ત માહિતી અનુસાર, રીક્ષા ચાલક ભાભર તરફ જઈ રહ્યા હતા ત્યારે અચાનક એક કાળા રંગનો નંદી રોડ પર આવી ગયો હતો. રીક્ષા નંદી સાથે અથડાતા આ અકસ્માત સર્જાયો હતો.અકસ્માત થતા આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે ઘાયલ રીક્ષા ચાલકને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા.