Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

દિયોદર: દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટનો મહત્વનો ચુકાદો પોસ્કોના આરોપીને 20 વર્ષ કેદ અને 10 હજારના દન્ડની સજા ફટકારી

India | Dec 20, 2025
દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટે સગીરા પર બળાત્કાર ગુજારવાના કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી શ્રવણજી કુંવરજી ઠાકોરને 20 વર્ષની સખત કેદ અને ₹10,000નો દંડ ફટકાર્યો છે. આ કેસ પોક્સો એક્ટ હેઠળ નોંધવામાં આવ્યો હતો.