ભાભર ખાતે પોલીસ દ્વારા વાહન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત શહેરના ભરચક વાવ સર્કલ પરથી પસાર થતા વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું.ભાભર પીઆઈ એસ.ડી. ચૌધરીના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસે કાર્યવાહી કરી હતી. આ દરમિયાન શહેરમાં આવતા-જતા વાહનચાલકોને રોકીને ફોર-વ્હીલર કારની ડેકી સહિત વાહનનો સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી.વાહન ચેકિંગ દરમિયાન વાહનોમાં રાખેલા માલસામાનની પણ તપાસ કરવામાં આવી હતી.પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા કહ્યુ