Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Accident
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket

ભાભર: ભાભર રેલ્વે સ્ટેશન પર ભુજ- બાન્દ્રા ટ્રેનને દૈનિક સ્ટોપેજની માગણી સાથે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરાઈ

India | Dec 24, 2025
ભાભર રેલ્વે સ્ટેશન પર ભુજ–બાન્દ્રા (12959) તથા બાન્દ્રા-ભુજ (12960) ટ્રેનને દૈનિક સ્ટોપેજ આપવામાં આવે તેવી ઉગ્ર માગ ભાભરના વેપારીઓ અને મુસાફરો દ્વારા ઉઠાવવામાં આવી છે.છેલ્લા આઠ વર્ષથી આ ટ્રેન સપ્તાહમાં માત્ર એક વખત ચાલતી હોવાને કારણે કચ્છ, બનાસકાંઠા સહિત ગ્રામ્ય વિસ્તારના મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડે છે.જો દૈનિક સ્ટોપેજ મળે તો આવન-જાવન સરળ બનશે, સમય અને ખર્ચ બંનેની બચત થશે. આ બાબતે પશ્ચિમ રેલવેના અમદાવાદ સ્થિત ડીઆરએમને લેખિત રજૂઆત કરાઈ છે.